#કવર ઉપર લખવાનું #
-:: વરસીતપ ના પારણા પ્રસંગે ::-
ઘડા
એકસો આઠ શેરડી રસ ભર્યા છે માંહે !
હર સ્વભાવે શ્રેયાંસ વ્હોરાવે, પ્રભુ ઋષભને અખાત્રીજે !
હર સ્વભાવે શ્રેયાંસ વ્હોરાવે, પ્રભુ ઋષભને અખાત્રીજે !
સસ્નેહ નિમંત્રણ
સ્નેહશ્રી,
____________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________
:: નિમંત્રક ::
<full address>
# કંકોત્રી ની અંદર લખવાની વિગત #
શ્રી તીર્થાધીપતી ઋષભદેવાય નમઃ
<surname> પરિવારના નેહભર્યા નિમંત્રણ ....
“પ્રભુ હસ્તિનાપુર મોઝાર ગોચરીએ ફરતા હતા, તીહાં બેઠા શ્રેયાંસરાય ઝરૂખેથી જોતા'તા,”
આશાભી થી અરમાન ભી થે ધન દિન કબ આયેંગે.......
વર્ષીતપ કે પારણે કા મહોત્સવ હમ મનાયેંગે.....
“પ્રભુ હસ્તિનાપુર મોઝાર ગોચરીએ ફરતા હતા, તીહાં બેઠા શ્રેયાંસરાય ઝરૂખેથી જોતા'તા,”
આશાભી થી અરમાન ભી થે ધન દિન કબ આયેંગે.......
વર્ષીતપ કે પારણે કા મહોત્સવ હમ મનાયેંગે.....
Photo in center
|
ધર્માનુરાગી શ્રી ,………………………………………………………………………………
સપ્રણામ સાથે જણાવતા
આનંદ થાય છે કે અ. સૌ. <tapasvi name>
ને દેવાધિદેવ શ્રી આદિનાથ દાદા ની પરમ
કૃપા થી તેમજ પરમ પૂજ્ય આચાર્ય
<maharaj sahib na guru nu name> મ. સા. ના શિષ્યપ્રશિષ્ય પરમ પૂજ્ય
<maharaj sheb name> મ. સા. ના આશિષ થી વર્ષીતપની આરાધના
પ્રારંભીને હવે સુખશાતા પૂર્વક પૂર્ણ થવાને આરે છે ત્યારે તેમની તપસ્ચર્યા ની
અનુમોદનાર્થે પરમાત્મા ભક્તિ પ્રસંગનું આયોજન કરેલ છે.આ મંગલકારી
પ્રસંગે વ્યસ્ત જીવન માંથી તપની અનુમોદનાર્થે સમય ફાળવી અવશ્ય પધારવા આગ્રહ ભરી વિનંતી.

(તમારા આવવાથી દર્શન તથા મ. સા. ના વંદન નો લાભ મળશે.)
દિવ્ય આશિષ.. <ghar na vadil nu name>
મંગલકારી સ્થળ : લી.
<venue detail> <invitees list>
--------------------------------------------મંગલમય કાર્યક્રમ--------------------------------------
|
શ્રી સિદ્ધચક્ર મહા પૂંજન
તા<date,day> , વૈશાખ સુદ, બપોરે 12:39 કલાકે |
|
સાંજી
તા. <date,day> રાત્રે 07:30 કલાકે |
|
વર્ષીતપ ના પારણા
તા.<date,day> , વૈશાખ સુદ ત્રીજ, સ્નાત્ર પૂજા, સવારે 08:00 કલાકે પારણું સવારે 11:07 કલાકે |
મારા <relation with tapasvi> ના પારણાં માં જરૂર જરૂર પધારજો - children
name
No comments:
Post a Comment